ગોંડલ ઘોઘાવદર પાસે બે ઈકો સામસામે અથડાતા માતા અને એક વર્ષીય પુત્રીનું મોત

DivyaBhaskar 2019-10-31

Views 3.1K

ગોંડલ: ગોંડલ અને ઘોઘાવદર વચ્ચે 2 ઇકો કાર સામસામે અથડાતા અક વર્ષની પુત્રી અને તેની માતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ 8 જેટલા વ્યક્તિને નાની-મોટી ઇજા પહોંચી હતી તમામને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા પરંતુ 4 વ્યક્તિને વધુ ઇજા પહોંચતા તેમને રાજકોટ ખસેડાયા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS