ઉના: ઉના નગરપાલિકા ભવન પાસે આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ટૂટેલી હાલતમાં જોવા મળી હતી અજાણ્યા શખ્સોએ પ્રતિમા તોડી પાડી હોવાની શંકા સેવાઇ રહી છે જો કે આ અંગે પોલીસ સીસીટીવી કબ્જે કર્યા છે સીસીટીવીના આધારે પોલીસ તપાસ હાથ ધરી છે અને તપાસ બાદ જ બહાર આવશે કે પ્રતિમા તોડી છે કે પછી અકસ્માતે ટૂટી ગઇ છે