અમદાવાદમાં રોડ શો માટે પાસનું પોલીસે લખાણ ભૂસાવતા સોસાયટી સેક્રેટરીનો ખુલાસો

DivyaBhaskar 2020-02-18

Views 930

અમદાવાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ગુજરાત આવી રહ્યા છે ત્યારે અમદાવાદ કલેક્ટર કચેરીની સામે આવેલી ઘનશ્યામનગર સોસાયટીમાં નોટિસ બોર્ડ ઉપર લખ્યું હતું કે, 24મીએ ટ્રમ્પ-મોદીનો રોડ-શો સોસાયટી પાસેથી પસાર થવાનો હોઈ જેમને જોવાની ઈચ્છા હોય તેમણે આધાર કાર્ડની ઝેરોક્સ આપી પાસ લઈ જવા જોકે આ બોર્ડેને લઈને સોસાયટીની સેક્રેટરી ભરત શાહે ખુલાસો કર્યો હતો કે તેમને કોર્પોરટરે આમ કરવા માટે કહ્યું હતું હાલ આ બોર્ડ પર કપડું ફેરવીને લખાણ ભૂંસી દેવાયું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS