સન્ની દેઓલે ભાજપમાં જોડાયા બાદ બાડમેરમાં પહેલો રોડ શો કર્યો હતો સન્ની દેઓલ બાડમેરના ભાજપ ઉમેદવાર કૈલાશ ચૌધરીના પ્રચારમાં જોડાયા હતા રોડ શો દરમ્યાન ગદર ફિલ્મનો ફેમસ ડાયલોગ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ ઔર ઝિંદાબાદ રહેગા’ સાંભળવા મળ્યો સન્નીને જોવા માટે ભારે જનમેદની ઊમટી પડી હતી