LRD ભરતીમાં 2150 બેઠક વધારવાની રાજ્ય સરકારની જાહેરાત છતા આંદોલન યથાવત

DivyaBhaskar 2020-02-17

Views 3K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3મિનિટમાંLRD ભરતીમાં 2150 બેઠક વધારવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છેસરકારની આ જાહેરાત પછી પણ આંદોલન યથાવત છે આંદોલનકારીઓએ પરિપત્ર જ રદ કરવાની માગ પર અડગ રહીને આંદોલનચાલું રાખ્યું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS