કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાન મુદ્દે ગાંધીનગરમાં સરકારે બેઠક કરી છેમુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં પાકમાં 33 ટકાથી ઓછું નુકસાનના ધારા-ધોરણ નક્કી થઈ શકે છે ઓછા નુકસાનના વળતર માટેની ટકાવારી નક્કી કરાઈ શકે છે SDRFના નિયમ સિવાયની સહાય પણ નક્કી થશેઅરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા તેમજ જામનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે