વિડિયો ડેસ્કઃ આમ આદમી પાર્ટીની જીત પાછળ અરવિંદ કેજરીવાલ સહિત તેમના ઘણા નેતાઓની ભૂમિકા છેજોકે આપને અને તેના નેતાની મજબૂત બનાવે છે એક ટીમડિજિટલ અને સોશ્યલ મીડિયાથી લઈ પાર્ટીના વૉલંટિયર્સને સંભાળવાનું કામ એક ટીમ કરે છેઆવો જાણીએ કે આ ટીમમાં કોણ-કોણ છેગુપ્ત ટીમના આ સભ્યોએપાર્ટી માટે ક્રાઉડ ફંડિંગના કામ પર પણ નજર રાખી તો શેરી નાટક,ફ્લેશ મૉબ, મ્યૂઝિકલ વૉકથી જનતાને પાર્ટી સાથે જોડીઆ ઉપરાંત અન્ય કામ પણ કર્યા તે વિશે જાણવા જુઓ વીડિયો