હિંમતનગર: હિંમતનગર બાયપાસ પાસે વક્તાપુર ખાતે આવેલી કોટન જીનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી જેને પગલે જીનમાં રાખેલું લાખોની કિંમતનો કોટન આગની લપેટમાં આવી ગયું હતું આગને કાબૂમાં લાવવા માટે બે તાલુકાની ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો