દિલ્હીમાં છેલ્લા ત્રણ-ચાર કલાકનો વોટિંગ ટ્રેન્ડ જોઈએ તો લોકસભાની સરખામણીએ ઓછું મતદાન થઈ રહ્યું છે દિલ્હીમાં 11 વાગ્યા સુધીમાં 1703 ટકા મતદાન નોંધાયું છે જ્યારે લોકસભા ચૂંટણી વખતે આ આંકડો અંદાજે 21 ટકા હતો North west- 1808% North East- 2026% south- 1624% central- 1495% south west- 1885% East- 1806% West- 1550% North- 1692% New Delhi- 1400% Shahdara- 1892% South East- 1670%