વેરાવળ: 31મી વીર સાવરકર અખીલ ભારતીય તરણ સ્પર્ધાનો આજે પ્રારંભ થયો છે 12 યુવાનોએ ચોરવાડથી વેરાવળ સુધી 21 નોટિકલ માઇલ સ્પર્ધામાં ભાગ લીધો છે અને આદ્રીથી વેરાવળ સુધી 15 નોટિકલ માઇલ સ્પર્ધામાં 7 મહિલાઓએ ભાગ લીધો છે અધિકારીઓએ સ્પર્ધાના પ્રારંભ પહેલા દરિયાદેવનું પૂજન કર્યું હતું સ્પર્ધાને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી હતી