મેડમ તુસાદ મ્યૂઝિયમમાં સ્ટેચ્યૂનું સન્માન મેળવનાર કાજલ અગ્રવાલ બની સાઉથની પ્રથમ એક્ટ્રેસ

DivyaBhaskar 2020-02-05

Views 9.6K

સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ કાજલ અગ્રવાલ દેશ નહીં હવે દુનિયામાં ખ્યાતિ મેળવનાર સાઉથની પહેલી એક્ટ્રેસ બની છે, હાલમાં જ સિંગાપુરના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં કાજલના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ થયું જેને ખુદ કાજલે અનવિલ કર્યું હતું સિલ્વર શિમરી ગાઉનમાં આ સ્ટેચ્યૂ મુકવામાં આવ્યું છે જેની સાથે કાજલે ઘણાં પોઝ આપ્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS