બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંને ગૃહોને સંબોધિત કરી રહ્યાં છે જયારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશેમોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા બજેટ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય મંત્ર નિર્મલા સીતારમણ રજૂ કરશે શુક્રવારે બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણથી થશે બાદમાં સરકાર તરફથી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે