ફરુખાબાદમાં બંધક બનાવવામાં આવેલા તમામ 23 બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા

DivyaBhaskar 2020-01-31

Views 3.3K

ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા 23 બાળકોને સ્થાનિક પોલીસે 11 કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા છે પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં આરોપી ઠાર માર્યો ગયો છે ઉત્તર પ્રદેશના DGP ઓપી સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે બદમાશને વ્યસ્ત રાખ્યો હતો અને પોલીસે પાછળના દરવાજેથી ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન બદમાશ સુભાષ બાથમ અને પોલીસ વચ્ચે ગોળીબાર થયો હતો જેમાં સુભાષ બાથમ ઠાર માર્યો ગયો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS