વડોદરા: શહેરના વાડી વિસ્તારમાં આવેલી મોટી વ્હોરવાડમાં રહેતા રૂકસારબાનુ ગુફરાન માગદખાને(23) રવિવારે પેટમાં દુખાવો થતાં પરિવારજનો તુરંત જ સયાજી હોસ્પિટલ સ્થિત રૂકમણી ચૈનાની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં તબીબોની ટીમની મદદથી રૂકસારબાનુએ 55 મિનીટમાં 4 બાળકોને જન્મ આપ્યો હતો જેમાં રાત્રે 1 કલાકે પ્રથમ પુત્રીને જન્મ આપ્યો હતો તે બાદ 138 કલાકે બીજો પુત્ર, 139 કલાકે ત્રીજો પુત્ર અને 155 કલાકે ચોથા પુત્રને જન્મ આપ્યો હતો