સગાઈના બીજા દિવસે હાર્દિકની ફિયાન્સીએ શેર કર્યા હોટ ફોટોઝ, ફેન્સે કહ્યું ‘વાહ ભાભીજી’

DivyaBhaskar 2020-01-25

Views 38.7K

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજકાલ તેની સગાઈને લઇને વધુ ચર્ચામાં છે તેની ફિયાન્સી નતાશા સ્ટૈનકોવિચે સગાઇના બીજા દિવસે શેર કરેલા હોટ ફોટોઝ પર પણ ફેન્સના ઘણાં રિએક્શન આવ્યા હતા બ્લેક મોનોકની અને સ્વીમ શૂટમાં નતાશાએ શેર કરેલા ફોટોઝમાં નતાશા હોટ એન્ડ સેક્સી લાગતી હતી, જેને સોશિયલ મીડિયામાં તહલકો મચાવ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS