વડોદરા:શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રબોધિત મહાગ્રંથ ‘શ્રી વચનામૃત’ની દ્વિદશાબ્દીના ઉપક્રમે હરિધામ-સોખડા દ્વારા આયોજીત ‘આત્મીય યુવા મહોત્સવ’માં આજે ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપીનડ્ડા અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યા હતા આજે બીજા દિવસે પણ મહોત્સવમાં પોણા બે લાખ જેટલી જનમેદની ઉમટી પડી હતી