નિર્ભયાનો આત્મા બની ગુજરાતની 18 વર્ષની દીકરીએ આપ્યો ઈન્ટર્વ્યૂ!

DivyaBhaskar 2020-01-23

Views 1.6K

નિર્ભયા કેસના ચારેય દોષિતો માટે કોર્ટે બીજું ડેથ વોરંટ પણ જાહેર કરી દીધું છે પણ હજુય સવાલ એ છે કે, ચારેય નરાધમોને ફાંસીના માંચડે ક્યારે લટકાવવામાં આવશે આરોપીઓના પક્ષેથી થઈ રહેલા કાયદાકીય દાવપેચથી આ મામલો લંબાતો જ જઈ રહ્યો છે આવા સમયે નિર્ભયાના આત્માને કેવું લાગતું હશે? આ જ સવાલના જવાબ માટે ગુજરાતની એક 18 વર્ષની દીકરીએ પ્રયાસ કર્યો છે અમદાવાદની વિશ્વા રાવલ નિર્ભયાનો આત્મા બનીને ઈન્ટર્વ્યૂ આપવા પહોંચી ગઈ આ ઈન્ટરવ્યૂના સવાલ-જવાબમાં નિર્ભયાનો આત્મા શું કહે છે એ અંગેનો મેસેજ આપવામાં આવ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS