લખનઉમાં યૌજાયેલા યુવા સંમેલનમાં PM મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતુ જેમાં PM મોદીએ કહ્યું હતુ કે, ભારતની આ ઉપલબ્ધિઓનો શ્રેય દેશના યુવાનોનાં ફાળે જાય છેઆજે 2014ની સરખામણીએ દેશમાં 4 ગણી વધુ પેટન્ટ થાય છે26000 નવા સ્ટાર્ટ અપ ખુલવા પાછળ ભારતનાં યુવાનોની શક્તિ જ જવાબદાર છે સ્વચ્છ ભારત અભિયાનનું નેતૃત્વ પણ યુવાનો જ કરે છે દેશના યુવાનોના સામર્થ્યથી નવા ભારતનું નિર્માણ થશે PMએ ભાજપ સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી હતી PM મોદીએ 2022 સુધી માત્ર દેશી વસ્તુઓ જ ખરીદવા યુવાનોને અપીલ કરી હતી