Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 િમનિટમાંમુંબઈમાં ભારે વરસાદના કારણે અંધેરી ફ્લાઈઓવર પાસે અકસ્માત સર્જાયો છેત્રણ ગાડીઓ એકબીજાને ટકરાતા 8 લોકો ઘાયલ થયા છેમુંબઈમાં ભારે વરસાદના કારણે રેલ્વેટ્રેકો પણ પાણીમાં ડૂબી ગયાછેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું