ફિલિપાઇન્સમાં જ્વાળામુખી ફાટ્યા બાદ વીજળીઓ ખેંચાયાનો વીડિયો, ભૂકંપના 75 ઝટકા આવ્યા

DivyaBhaskar 2020-01-13

Views 772

ફિલિપાઇન્સના બાટનગેસ પ્રાંતના તાગેતે શહેરમાં રવિવારે તાલ જ્વાળામુખી ફાટ્યો હતો જેના ભયાવહ નજારાએ આસપાસના અનેક શહેરોના લોકોમાં ગભરાહટ ફેલાવી હતી આ જ્વાળામુખી ફાટ્યા બાદ લગભગ 50 હજાર ફૂટ ઉંચું એક રાખનું વાદળ બન્યું હતું આ વાદળ એટલું ચાર્જ હતું કે તેણે આકાશમાંથી ત્રણથી ચાર વખત વીજળીઓ ખેંચી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS