ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારાને ગોળી મારો

DivyaBhaskar 2020-01-13

Views 566

પશ્વિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે રવિવારે કહ્યું કે, રાજ્યમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓને અમે ગોળી મારી દઈશું તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકારે આવા લોકોની ધરપકડ નહીં પણ તેમની પર લાઠીચાર્જ અને ગોળીઓ પણ વરસાવી હતી
ખડગપુરથી સાંસદ દિલીપ ઘોષ નાગરિકતા કાયદાના સમર્થનમાં અહીંયા એક કાર્યક્રમમાં સામેલ થયા હતા તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક દેખાવો દરમિયાન સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS