Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંમહેસાણામાં જય શ્રી દીદીની ઉપસ્થિતીમાં ચૌધરી સમૃતિ મિલન યોજાયું હતુંઆ મિલનમાં 3 લાખથી વધુ આંજણા ચૌધરી ભાઈ બહેનો ઉમટ્યા હતાદીદીજીએ સાંસ્કૃતિક ધ્વજ ફરકાવ્યા બાદ સ્ટેજ પર પહોંચી સ્વાધ્યાય પરિવારને નમસ્કાર કર્યા હતાઆંજણા ચૌધરીના ભાઈ-બહેનોએ ભાતીગળ અને પારંપરિક પધ્ધતિથી દીદીનું સ્વાગત કર્યા બાદ સ્વાધ્યાય વિચારથી તેમના સમાજના લોકોના જીવનમાં શું બદલાવ આવ્યો તે અંગે હદ્ ય સ્પર્શી વાતો કરી હતીઆ પ્રસંગે દીદીએ આશાર્વચન પાઠવતા કહ્યું કે પૂજય દાદાજીના વૈશ્વિક પરિવારમાં આજે એક મોરપિચ્છ ઉમેરાયું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું