બાંગ્લાદેશમાં બે ટ્રેનોની ટક્કર થતાં 12 લોકોથી વધુ લોકોનાં મોત થયાં છેઆ દુર્ઘટના બ્રાહ્મણવાડિયાના મોંડોભાગ રેલવે સ્ટેશન નજીકની છે જ્યારે અન્ય ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છેઅમદાવાદમાં ફેલાયેલા ટાઈપ-ટુ ડેન્ગ્યુથી દર્દીને હેમરેજ-શોક સિન્ડ્રોમનું જોખમ છે કોર્પોરેશન દ્વારા બે મહિનામાં 50 દર્દીના બ્લડ સેમ્પલ લઈ ડેન્ગ્યુના કયા ટાઈપના વાઈરસનો અમદાવાદમાં ફેલાવો છે તેની તપાસ કરાવી હતી જેમાં જાણવા મળ્યું કે, ડેન્ગ્યુના ટાઈપ ટુ એન્ડ થ્રી વાઈરસથી દર્દીને હેમરેજ અને શોક સિન્ડ્રોમના ચાન્સીસ સૌથી વધુ છે