સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં શનિવારે ભારે વરસાદ થયો હતો જેના કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં સમગ્ર દિવસ દરમિયાન એર સર્વિસ બંધ રહી હતી વરસાદના કારણે એરપોર્ટના તમામ રનવે પર પાણી ભરાયા હતા જેનાથી અહીંયા આવનારી ઘણી ફ્લાઈટ્સને રણ રદ કરવી પડી હચીય અન્ય વિમોનોને બીજા એરપોર્ટ્સ પર પણ ડાયવર્ટ કરવામાં આવી હતી