ક્રિશ્ચયનના સૌથી મોટા ધર્મગુરૂ પોપ ફ્રાંસિસે વેટિકન સિટીની ચર્ચમાં એક નનને કિસ કરી હતી એટલે કે પ્રેમથી ગાલ પર વ્હાલ કર્યું હતુ નનની માગ પર પોપે કહ્યું હતુ કે પહેલા તમે વચન આપો કે બચકું તો નહીં ભરો ને, તો જ કિસ કરીશ, શરત માનવા પર પોપે નનને ગાલ પર વ્હાલ કર્યું હતુ નનને કિસ કરતો પોપનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે