થોડા દિવસ પહેલા ઘરના સદસ્યોને પાઠ ભણાવવા સલમાન ખાન બિગ બોસ હાઉસમાં વાસણ ઘસ્યા હતા જેના પર બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ હિમાંશી ખુરાનાએ આરોપ લગાવતા એક વીડિયો શેર કર્યો છે તે વીડિયોમાં મેનિક્યોર કરાવી રહી છે અને બોલે છે કે બિગ બોસમાં વાસણ ઘસી ઘસીને હાથ ખરાબ થઈ ગયા છે જ્યારે સલમાનના વાસણ ધોવા પર વાત આવે છે તો તે બોલે છે કે તેને 630 કરોડ રૂપિયા મળ્યા છે તો ધોવે જ ને હિમાંશીના આ વીડિયો પર સલમાનના ફેન્સ ભડક્યા છે