લે. જનરલ નરવણેએ 28મા સેના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

DivyaBhaskar 2019-12-31

Views 2.3K

આર્મી સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે સેવા નિવૃત્ત થયા પછી સેનાના ઉપ પ્રમુખ લેફ્ટિનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે આજે દેશના નવા સેના અધ્યક્ષનું પદ સંભાળશે લેફ્ટિનન્ટ જનરલ નરવણે 1 સપ્ટેમ્બર 2019ના રોજ ભારતીય આર્મીના ઉપ સેનાપ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો આ પહેલાં તેઓ સેનાના ઈર્સ્ટન કમાન્ડના પ્રમુખ હતા 37 વર્ષની સેવામાં નરવણે જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં તહેનાત રહી ચૂક્યા છે તેઓ કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયન અને પૂર્વ મોર્ચે ઈન્ફૈન્ટિયર બ્રિગેડની કમાન પણ સંભાળી ચૂક્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS