વીડિયો ડેસ્કઃ સેના પ્રમુખ બિપિન રાવતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 કલમ હટાવ્યા પછી નિવેદન આપ્યું છે આ નિવેદનમાં સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે, ‘ભારતીય સેના પાકિસ્તાનને જવાબ આપવા માટે એલર્ટ છે પાકિસ્તાને LoC પર કોઈ હરકત કરી તો પાઠ ભણાવીશું’ આ ઉપરાંત સેના પ્રમુખે વધુમાં કહ્યું કે, ‘LoC પર કોઈ દખલગીરી સહન કરીશું નહીં અને કાશ્મીરીઓ સાથે બંદૂક વગર જ મળીશું’