પોરબંદર:શહેરમાં કોરાઇ માતાજીના મંદિર પાસે ઝુંડાળા શેરી નં9માં રહેતી જયશ્રીબેન નિલેશ ઓડેદરા(ઉવ42)ની ઘરકંકાસને કારણે ઘરમાં જ છરીનો ઘા મારી હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે જયશ્રીબેને નિલેશ સાથે પ્રેમલગ્ન કર્યા હતા નિલેશ અવારનવાર જયશ્રીબેનને મારતો હોવાથી શંકાના દાયરામાં છે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે નિલેશની પૂછપરછ હાથ ધરી છે