DDCAની AGMમાં સ્ટેજ પર જ છુટ્ટા હાથે મારામારી, ગૌતમ ગંભીરે વીડિયો શેર કર્યો

DivyaBhaskar 2019-12-30

Views 496

દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિયેશનની રવિવારે મળેલી એન્યૂઅલ જનરલ મીટિંગમાં જોવા જેવી થઈ એજન્ડા પર સહમતિ ન બનતાં DDCAના સભ્યો અને પદાધિકારીઓ વચ્ચે છુટ્ટાહાથે મારામારી થઈ કેટલાક લોકો ચાલુ AGM દરમિયાન જ સ્ટેજ પર ચઢી ગયા અને મારામારી કરવા લાગ્યા થોડી વારમાં તો DDCAની AGMમાં રણસંગ્રામ જેવો માહોલ થઈ ગયો વિનોદ તિહારા જૂથે મારામારી કરી હોવાનો આક્ષેપ લગાવાઈ રહ્યો છે આ જૂથના સભ્યોએ ભાજપના ધારાસભ્ય અને DDCAના ડિરેક્ટર ઓમપ્રકાશ શર્મા સાથે પણ મારપીટ કરી છે પૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે આ ઘટનાનો વીડિયો શેર કરી દુખ વ્યક્ત કર્યું છે ગંભીરે લખ્યું કે, BCCIએ આ સમગ્ર મામલે કાર્યવાહી કરવી જોઈએ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS