આર્મીએ વીણી વીણીને આતંકવાદીઓને ઠાર કર્યા, વીડિયો શેર કર્યો

DivyaBhaskar 2019-09-09

Views 4.4K

નેશનલ ડેસ્ક:પાકિસ્તાન હવે આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાની ફિરાકમાં છે મસૂદ અઝહરને હવે છૂટો પણ કરી દેવામાં આવ્યો છે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જ ઘુસણખોરીની કોશિષ કરવામાં આવી હતી ભારતીય સેનાએ આ ઘુસણખોરીનો પ્રયાસ નાકામ કરી દીધો હતો આ ઘટનામાં 5 આતંકવાદીઓને ઢાળી દીધા હતા આ ઘટનાનો વીડિયો આર્મીએ જાહેર કર્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS