તરઘડીયામાં ખેડૂત સંમેલન, સૌરાષ્ટ્રના 6 જિલ્લાના ખેડૂતોને 745 કરોડની સહાય ચૂકવવામાં આવી

DivyaBhaskar 2019-12-25

Views 913

રાજકોટ:રાજકોટના તરઘડીયામાં આજે ખેડૂત સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં કમોસમી વરસાદથી નુકસાન પહોંચ્યું હોય તેવા છ જિલ્લાના ખેડૂતોને ચેક અર્પણ કરી સહાય ચૂકવવામાં આવી હતી 6 જિલ્લાના 97,7059 ખેડૂતોએ નુકસાન અંગે અરજી કરી હતી આ તમામ ખેડૂતોને 745 કરોડની સહાય ચૂકવવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS