દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આજે વ્હેલી સવારે 2 કારખાનામાં ભીષણ આગ લાગી હતી જેને બુઝાવવા 27 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે બોલાવવી પડી આ આગને બુઝાવવા 36 ફાયરમેન કામે લાગ્યા હતા જેમાં 3 ફાયરકર્મીઓ દાઝી ગયા હતા છેલ્લાં 15 દિવસમાં દિલ્હીમાં આ બીજી મોટી દુર્ઘટના છે