હિંમતનગર:કાંકરોલ નજીક હાઈવે પર આવેલા ફર્નિચરના શો રૂમમાં આગ ફાટી નીકળી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે આગને કારણે શોરૂમમાં ફર્નિચરમાં વધારે આગ ફેલાઈ રહી છે આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગઈ છે ફાયરની ટીમ આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી રહી છે આગને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા