વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરીને તેને જીવતી સળગાવનારને ફાંસીની સજા

DivyaBhaskar 2019-12-21

Views 1.1K

સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે બુટીમાં બીટેકની એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરીને તેને જીવતી સળગાવી દેવાના કેસમાં રાહુલ રાજ ઉર્ફે રાજને ફાંસીની સજા આપી છે જજ એકે મિશની કોર્ટે રાહુલને શુક્રવારે આ કેસમાં દોષી જાહેર કર્યો હતો સીબીઆઈના વકીલ રાકેશ પ્રસાદે 25 ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન 30 સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા બંને પક્ષોની દલીલો બે દિવસ 13 અને 18 ડિસેમ્બર કરી દેવામાં આવી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS