શાહે કહ્યું- કોંગ્રેસના નેતૃત્વમાં જે ટુકડે-ટુકડે ગેંગે દિલ્હીને અશાંત કર્યુ,તેને સજા આપવાનો સમય આવી ગયો

DivyaBhaskar 2019-12-26

Views 3.7K

અમિત શાહે ગુરુવારે દિલ્હીમાં થયેલા કાર્યક્રમમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જે ટુકડે-ટુકડે ગેંગે દિલ્હીની શાંતિનો ભંગ કર્યો છે, તેને સજા આપવાનો સમય આવી ગયો છે દિલ્હીની જનતાએ જ એ લોકોને સજા આપવી જોઈએ તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ પર જ્યારે સંસદમાં ચર્ચા થઈ તો કોઈએ કંઈ ન કહ્યું, બધા ચુપ હતા બીજી બીજી વાતો કરી રહ્યા હતા બહાર નીકળતાની સાથે જ તેની પર ભ્રમ ફેલાવવાનું શરૂ કરી દીધું અને દિલ્હીને અશાંત કરી દીધી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS