ગુજરાતમાં નાગરિકતા કાનૂનના વિરોધ વચ્ચે પાક હિંદુઓને રૂપાણી સરકાર નાગરિકતા આપશે

DivyaBhaskar 2019-12-20

Views 6K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંગુજરાતના કચ્છ, મોરબી, રાજકોટ અને બનાસકાંઠામાં રહેતા અંદાજે 3,500 હિન્દુ પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા માટેની કાર્યવાહીનો પ્રારંભ થશે સિટિઝનશિપ ઍમેન્ડમૅન્ટ એક્ટ (CAA)ને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તેના અમલીકરણની દિશામાં ગુજરાત આ રીતે તેમાં અગ્રેસર બનશે કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આ તમામ લોકોને એકત્રિત કરી તેમની નોંધણી કરાવાશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS