દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના નાગરિકોને 16 ડિસેમ્બરથી ફ્રી વાઇફાઇ આપાવાની યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે પહેલા તબક્કામાં દરેક બસ સ્ટેન્ડ પર 3 હજાર વાઇફાઇ હોટસ્પોટ લાગશે જ્યારે સમગ્ર દિલ્હીમાં કુલ 11 હજાર હોટસ્પોટ લાગશે દરેક યુઝરને દર મહિને 15 જીબી ફ્રી ડેટા મળશે