બન્ને પગે દિવ્યાંગ બુટલેગર 60 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

DivyaBhaskar 2019-12-17

Views 771

વલસાડઃપ્રતિબંધિત દારૂને ગુજરાતમાં વેચવા માટે બુટલેગરો દ્વારા અનેક કિમીયા અજમાવવામાં આવતાં હોય છે ત્યારે વલસાડના પારનેરા નજીકથી એક દિવ્યાંગ બુટલેગર ઝડપાયો હતો 60 નંગ વિદેશી દારૂ સાથે ઝડપાયેલ દિવ્યાંગ બુટલેગર પોતાના ખાસ ગ્રાહકોને ઘરે હોમ ડિલિવરી કરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે પોલીસે હાલ દિવ્યાંગતાનો લાભ લઈને દારૂની હેરફેર કરતાં બુટલેગરને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS