વડોદરાઃજવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી પકડાયેલ કુલ 124 ગુનાનો દારૂનો જથ્થો આજ રોજ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતોજેમાં 2016 ના 20 ગુના,2017 ના 54 ગુના,2018 ના 43 ગુના અને તારીખ 28/02/2019 સુધી ના 7 ગુના તેમ મળીને ટોટલ 124 ગુનાઓ ના કામે કબજે કરેલ વિદેશી દારૂ તથા બિયર ના જુદા જુદા ગુનામાં કબજે કરાયેલ મુદ્દામાલ નો જથ્થો મેં,10 માં એડીશ્રનસિવિલ જજ અને જયુંફફ મેજિસ્ટ્રીક નવી કોર્ટ (દિવાળીપુરા) વડોદરા ના હુકમ જાનં 690/19,691/19,693/19,401/19 ના આધારે જવાહરનગર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો