ઓરિસ્સાના વિદ્યાર્થીએ પાણીને વેડફાતું રોકવા માટે મશીન બનાવ્યું, રશિયાના રાષ્ટ્રપતિએ પણ વખાણ કર્યા

DivyaBhaskar 2019-12-13

Views 6.3K

પાણીની અછતને લઈને હાલ પરિસ્થિતિ ગંભીર જ છે ત્યારે ઓરિસ્સાના એક વિધાર્થીએ વેડફાઈ જતા પાણીની અટકાયત માટે એક મશીન બનાવ્યું છે ઓરિસ્સાના નવમા ધોરણમાં ભણતા પી બિસ્વનાથ પાત્રાએ આ મશીન બનાવ્યું છે તેણે આ વોટર ડિસ્પેન્સરનું પ્રદર્શન ડીપ ટેક્નોલોજી એજ્યુકેશન પ્રોગ્રામ અને નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન કાર્યક્રમ અંતર્ગત કર્યું આ કાર્યક્રમ રશિયાના સોચીમાં SIRIUS સંસ્થા દ્વારા 28 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી યોજાયો હતો આ કાર્યક્રમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મુખ્ય મહેમાન હતા બિસ્વનાથનો વીડિયો ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ટ્વિટર પર શેર કર્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS