અમેરિકાના આયોવામાં બરફના તોફાનને કારણે એક સાથે 50 વાહનો અથડાયાં

DivyaBhaskar 2019-12-11

Views 2.8K

આયોવા:અમેરિકામાં હાલમાં બરફનું તોફાન ચાલી રહ્યું છે આયોવામાં નેશનલ હાઈવે પર બરફના તોફાનને કારણે 50 વાહનો એકબીજા સાથે અથડાઈ હતી પરિણામે લાંબા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયેલો રહ્યો હતો આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી આયોવાની આસપાસ 6 ઇંચ જેટલો બરફ પડ્યો હોવાનો પણ અહેવાલ છે કોલોરાડો, મિનેસોટા, નેબ્રાસ્કામાં પણ આ તોફાનની અસર જોવા મળી હતી આગામી દિવસોમાં ભારે હિમવર્ષાની પણ આગાહી કરાઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS