વેરાવળ:વાયુ વાવાઝોડાની દહેશત વર્તાઇ રહી છે ત્યારે ગમે તે ઘડીમાં આરોગ્ય વિભાગ પણ સજ્જ બન્યું છે આ અંગે ગીરસોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારી આચાર્યએ વાયુ વાવાઝોડા બાદ શું કામગીરી કરવાની છે તે અંગે DivyaBhaskar સાથે વાતચીત કરી હતી તેણે જણાવ્યું હતું કે, જિલ્લાના 29 PHC સેન્ટરના તમામ ડોક્ટરો વાહનો સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં તૈનાત રહેશે