ભારતીય નૌકાદળ માટે આનંદના સમાચાર આવી રહ્યા છે જેમાં ભારત રશિયા પાસેથી ન્યુક્લિયર સબમરિન લિસ (Lease)પર લેશે ઉલ્લેખનીય છે કે, આ ભારત પાસેની બીજી અકુલા-ક્લાસ સબમરિન હશે પહેલી સબમરિન રશિયા પાસેથી 2012માં ખરીદવામાં આવી હતી જેની ખરીદીની પ્રક્રિયા 1998થી ચાલી રહી હતી જોકે ભારત સરકાર તરફથી હજુ જાહેરાત કરવાની બાકી છે પરંતુ, સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 2020 સુધીમાં તટરક્ષક દળમાં સબમરિનની ખોટ પુરી પડાશે