7.5 લાખ લોકો રોકફેલર સેન્ટર ક્રિસમસ ટ્રી જોવા પહોંચશે

DivyaBhaskar 2019-12-06

Views 1.2K

અમેરિકાનું હૃદય મનાતા મેનહટ્ટનમાં બુધવારે હજારો લોકો વાર્ષિક ક્રિસમસ ટ્રી લાઈટિંગ ઈવેન્ટ જોવા પહોંચ્યા હતા 87 વર્ષથી આવી જ રીતે દર વર્ષે અહીં ક્રિસમસ પહેલાં ઉજવણી કરાય છે આ વખતે 30 લાખ સ્વરોસકી ક્રિસ્ટલ અને 50 હજાર એલઈડી લાઈટોથી ક્રિસમસ ટ્રીને શણગારાયું છે આ પ્રસંગે ટીવી અને સંગીત જગતની હસ્તીઓએ પ્રસ્તુતિ આપી હતી ઉજવણી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે તેની સાથે જ અમેરિકામાં રજાઓની શરૂઆત થઈ જાય છે અહેવાલ મુજબ 17 જાન્યુઆરી સુધી આ દૃશ્ય જોવા મળશે આ વખતે 75 લાખથી વધુ લોકો પહોંચવાનો અંદાજ છે પહેલીવાર અહીં પેડસ્ટ્રિયન ઝોન બનાવાયા છે વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS