પાકિસ્તાનના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની તબિયત બગડતા દુબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મુશર્રફ હૃદય અને બ્લડ પ્રેશર સંબંધિત બિમારીનો સામનો કરી રહ્યા છે અને છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દુબઈમાં જ રહે છે અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ અગાઉ પરવેઝ મુશર્રફને થોડા સમય અગાઉ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા