અર્જૂન કપૂરની અપકમિંગ ફિલ્મ ‘પાનીપત’ની ચર્ચા ચારેકોર છે જેમાં સદાશિવ રાવ ભાઉના રોલમાં અર્જૂન કપૂરના ઘણાં વખાણ પણ થયા છે ત્યારે અર્જૂને ફિલ્મ મેકિંગનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કેવી રીતે સદાશિવ રાવના લૂકમાં આવતો તે જોવા મળે છે વીડિયોમાં અર્જૂન તેના વાળ ઉતરાવતો પણ જોવા મળે છે