વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે વડોદરાથી આનંદ સુથારે પાર્થેશભાઈને પૂછ્યું છે કે, ‘મેં BE પૂરું કર્યું છે અને મને ત્રણ વર્ષનો વર્ક એક્સપીરિયન્સ છે મારા લગ્ન પણ થઈ ગયા છે તો મારે કેનેડા ઇમિગ્રેશન કરવું હોય તો શું કરવું?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ