ત્રિશૂળીયા ઘાટે થતા અકસ્માતો રોકવા સરકાર પ્રોટેક્શન વોલ બનાવશે, પાલનપુર અને દાંતાથી રસ્તો ડાયવર્ટ કર્યો

DivyaBhaskar 2019-11-28

Views 1.2K

અંબાજીઃઅંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે અવારનવાર અકસ્માતો થાય છે તેને લઇને સરકારે દાંતા-અંબાજી માર્ગને ફોરલેન બનાવવાની જાહેરાત કરી છે આ ઉપરાંત તેની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે આ સિવાય અકસ્માતગ્રસ્ત વિસ્તારોનો રસ્તો પહોળો કરવામાં આવશે ત્રિશૂળીયા ઘાટના 18 જેટલા જોખમી વળાંકવાળા રસ્તા પહોળા કરવામાં આવશે આ વળાંકો ઓછા કરવા રસ્તાની આસપાસના પહાડોને પણ કાપવા સરકારે મંજૂરી આપી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS