વડોદરા: વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા બ્રિજની બાજુમાં બનાવવામાં આવેલો સર્વિસ રોડ તૂટી જતા તાત્કાલિક રોડ બનાવવાની માંગ સાથે સ્થાનિક લોકોએ વાહન વ્યવહાર માટે રોડ બંધ કરી દીધો હતો સ્થાનિક લોકોએ કોર્પોરેશન સામે સૂત્રોચ્ચાર કરી રોડ બનાવવા માટે માંગણી કરી હતી